કાતિલ કોરોનાના કહેર વચ્ચે આજે બારડોલીમાં 25 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.ચોથી સપ્ટેમ્બર નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 25 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 764 થયો છે. જે પૈકી કુલ 599 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 140 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 25 દર્દીઓના મોત નીપજ્યા છે.
આજે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
(1) 44 વર્ષીય પારસી ફળિયું,રજવાડ-બારડોલી
(2) 34 વર્ષીય મહિલા, હુડકો સોસાયટી-બારડોલી
(3) 40 વર્ષીય પુરુષ, સિધ્ધેશ્વરનગર,બાબેન-બારડોલી
(4) 13 વર્ષીય યુવતી, લક્ષ્મીવિલા,ધામડોદ-બારડોલી
(5) 34 વર્ષીય પુરુષ, પટેલ ફળિયું,રુવા-બારડોલી
(6) 28 વર્ષીય પુરુષ, શ્રીરામ નગર-બારડોલી
(7) 38 વર્ષીય પુરુષ, શાલીગ્રામ સોસાયટી,ધામડોદ-બારડોલી
(8) 33 વર્ષીય મહિલા, શાલીગ્રામ સોસાયટી,ધામડોદ-બારડોલી
(9) 72 વર્ષીય પુરુષ, શાલીગ્રામ સોસાયટી,ધામડોદ-બારડોલી
(10) 26 વર્ષીય મહિલા, કુંભારવાડ, કડોદ-બારડોલી
(11) 41 વર્ષીય પુરુષ, ગામીત ફળિયું,કડોદ-બારડોલી
(12) 31 વર્ષીય મહિલા, મોટી બજાર,કડોદ-બારડોલી
(13) 71 વર્ષીય વૃધ્ધા, બિનીતા પાર્ક-બારડોલી
(14) 60 વર્ષીય વૃધ્ધા, જનતાનગર-બારડોલી
(15) 59 વર્ષીય પુરુષ, હુડકો સોસાયટી-બારડોલી
(16) 69 વર્ષીય પુરુષ, હુડકો સોસાયટી-બારડોલી
(17) 70 વર્ષીય પુરુષ, હુડકો સોસાયટી-બારડોલી
(18) 23 વર્ષીય મહિલા, સીએચસી-બારડોલી
(19) 45 વર્ષીય મહિલા, આનંદનગર સોસાયટી-બારડોલી
(20) 41 વર્ષીય પુરુષ, રવિરાજ કોમ્પલેક્ષ,સ્ટેશન રોડ-બારડોલી
(21) 50 વર્ષીય પુરુષ, કેકે પાર્ક-બારડોલી
(22) 42 વર્ષીય પુરુષ, પટેલ ફળિયું-બારડોલી
(23) 70 વર્ષીય પુરુષ, સાંઈદર્શન રેસીડેન્સી-બારડોલી
(24) 70 વર્ષીય વૃધ્ધા, સાંઈદર્શન રેસીડેન્સી-બારડોલી
(25) 60 વર્ષીય વૃધ્ધા, સ્ટેશન રોડ-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500