તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.ચોથી સપ્ટેમ્બર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાયા છે. જેમાં વાલોડ તાલુકામાં 3 કેસ, વ્યારામાં 12 કેસ, સોનગઢમાં 3 કેસ, ઉચ્છલ અને ડોલવણમાં 1-1 કેસ, તેમજ કુકરમુંડામાં 2 કેસ મળી કુલ 22 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 364 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 23 દર્દીઓના મોત નિપજ્યા છે. વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 269 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 39 વર્ષિય મહિલા, બજાર ફળિયું-વાલોડ
(2) 21 વર્ષિય મહિલા, હળપતિવાસ,દેગામા-વાલોડ
(3) 47 વર્ષિય પુરુષ, ભંડારીવાડ,વીરપોર-વાલોડ
(4) 47 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(5) 36 વર્ષિય પુરુષ,મિત્તલ નગર-વ્યારા
(6) 49 વર્ષિય પુરુષ, રાયકાવાડ સ્ટ્રીટ-વ્યારા
(7) 18 વર્ષિય મહિલા,મોહપાડા-ઉચ્છલ
(8) 54 વર્ષિય પુરુષ, કાનપુરા-વ્યારા
(9) 60 વર્ષિય પુરુષ,ધમોડી-સોનગઢ
(10) 55 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(11) 34 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(12) 54 વર્ષિય મહિલા, પીસાવર-કુકરમુંડા
(13) 19 વર્ષિય મહિલા, પીસાવર-કુકરમુંડા
(14) 31 વર્ષિય પુરુષ,સુર્યાપાર્ક-વ્યારા
(15) 30 વર્ષિય પુરુષ,કુમ્ભારવાડ-વ્યારા
(16) 28 વર્ષિય મહિલા, બામણામાળ દુર-ડોલવણ
(17) 51 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(18) 29 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(19) 28 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(20) 40 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(21) 21 વર્ષિય પુરુષ, બામણામાળ નજીક-વ્યારા
(22) 32 વર્ષિય પુરુષ, ફ્લાવરસીટી-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500