તાપી જિલ્લાના માત્ર વાલોડ તાલુકામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ નવા કેસ સામે આવ્યા છે.તાપી જિલ્લામાં શનિવાર નારોજ સાંજ સુધીમાં વાલોડના દેગામા ગામના ટાંકલી ફળીયામાં ૨૧ વર્ષીય મહિલા, વાલોડના બુહારી બલ્લુકાકાધામ-૨માં રહેતો ૨૪ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જોકે કોરોનાની સારવાર લઇ વધુ ૧ દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે.આ સાથે જિલ્લા કોરોના પોઝીટીવના કુલ ૧૬ કેસ એક્ટિવ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application