Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના 2 પોઝીટીવ કેસ નોંધાયા

  • October 30, 2020 

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.29/10/2020 ના રોજ 2 કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ છે. ગતરોજ રાતના જિલ્લાના કુલ-2672 માં પોઝીટીવ કેસ ઉમેરતા આજરોજ સુધી જિલ્લામાં કુલ-2674 દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – 698 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-2674 પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-30 દર્દીના મરણ થયેલ છે તથા 2505 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના 139 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application