ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.4- ડીસેમ્બર ના રોજ સાંજના 4 કલાક સુધીમાં 13 કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ છે. આજદિન સુધીમાં જિલ્લામાં કુલ-3171 દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના-920 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ 3171 પોઝીટીવ કેસો પૈકી કુલ-32 દર્દીના મરણ થયેલ છે તથા 2986 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના 153 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application