Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના વ્યારામાં કોરોના પોઝીટીવનો વધુ 1 કેસ નોંધાયો,હાલ 6 કેસ એક્ટીવ

  • January 24, 2021 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવનો વધુ 1 કેસ સામે આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.23મી જાન્યુઆરીના રોજ  જીલ્લાના વ્યારાના શિવશક્તિ નગરમાં 45 વર્ષીય પુરુષનો કોરોના  ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 887 કેસો નોંધાયા છે, અત્યાર સુધી કુલ 841 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે,જીલ્લામાં માત્ર 6 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application