કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજે તાપી જીલ્લા માં વધુ 1 કેસ નોંધાયો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.18-ઓકટોબર નારોજ ડોલવણ તાલુકાના પલાસિયા ગામના પટેલ ફળીયામાં રહેતી 45 વર્ષીય મહિલા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 674 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 608 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 23 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application