Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજરોજ તાપી જિલ્લામાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી, વધુ ૪ દર્દીઓ સાજા થયા

  • August 07, 2022 

તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ કોઈ નવો કેસ સામે આવ્યો નથી,જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે, જોકે વધુ ૪ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે, હવે તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના કુલ ૨૭ કેસ એક્ટિવ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application