Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આજે એકપણ કેસ નહી, કોરોના ટેસ્ટ માટે 397 સેમ્પલ લેવાયા

  • October 24, 2020 

કોરોનાના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ કેસ નોંધાયો નથી, 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજદિન સુધી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 684 કેસ નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 627 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. 

 

હાલ 14 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.  આજરોજ જીલ્લામાંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 397 સેમ્પલ લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application