Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કહેર યથાવત:વધુ 14 કેસ સાથે બારડોલીમાં કુલ આંક 683 થયો,હાલ 112 કેસ એક્ટીવ

  • September 01, 2020 

કોરોનાના કહેર વચ્ચે આજરોજ બારડોલીમાં વધુ 14 કેસ નોંધાયા છે, તા.31મી ઓગસ્ટ નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 683 થયો છે. જે પૈકી કુલ 547 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 112 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 165 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ..

 

આજે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ

 

(1) 43 વર્ષીય મહિલા, સોની ફળિયું,સરભોણ-બારડોલી

(2) 17 વર્ષીય યુવક, સોની ફળિયું,સરભોણ-બારડોલી

(3) 62 વર્ષીય મહિલા, ચાણક્યપૂરી,તેન-બારડોલી

(4) 59 પુરુષ, સ્ટેશન રોડ,બરોડા બેંક નજીક-બારડોલી

(5) 78 વર્ષીય પુરુષ, બાલાદેવી-બારડોલી

(6) 65 વર્ષીય મહિલા,આનંદપાર્ક-બારડોલી

(7) 68 વર્ષીય પુરુષ, આનંદપાર્ક-બારડોલી

(8) 67 વર્ષીય પુરુષ, સુગર ફેક્ટરી નજીક-મઢી-બારડોલી

(9) 60 વર્ષીય મહિલા, સુગર ફેક્ટરી નજીક-મઢી-બારડોલી

(10) 83 વર્ષીય આધેડ, ચૌધરી ફળિયું,સુરાલી-બારડોલી

(11) 59 વર્ષીય મહિલા, ચૌધરી ફળિયું,સુરાલી-બારડોલી

(12) 50 વર્ષીય પુરુષ, હાટ ફળિયું,સુરાલી-બારડોલી

(13) 52 વર્ષીય મહિલા, સત્યમ એપાર્ટમેન્ટ-બારડોલી

(14) 68 વર્ષીય પુરુષ, નમ્રતાપાર્ક સોસાયટી,-બારડોલી  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application