દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જવવનો કિસ્સો સામે આવ્યો હતો. આ ફ્લાઇટના લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 129માં આ ખામી આવી હતી. આ ખામીના લીધે ઇન્ડિગોનીફ્લાઇટે બપોરે 1.24 વાગ્યાની જગ્યાએ 1.45 ટેક ઓફ કર્યુ હતુ. આના પગલે કંપનીની ફ્લાઇટની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ડીજીસીએના સત્તાવાળાઓએ પણ આ અંગેની સુધ લઈને કંપનીને તેનો રિપોર્ટ તેમને સુપ્રદ કરવા જણાવ્યું છે. જો કે ઇન્ડિગોની ફ્લાઇટમાં આ કંઈ પહેલી વખત થયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application