Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અક્ષય કુમારની પ્રિયદર્શનનાં દિગ્દર્શન હેઠળની હોરર કોમેડી ફિલ્મનું ટાઈટલ 'ભૂતબંગલા' નક્કી થયું

  • September 10, 2024 

અક્ષય કુમારની પ્રિયદર્શનના દિગ્દર્શન હેઠળની હોરર કોમેડી ફિલ્મનું ટાઈટલ 'ભૂતબંગલા' નક્કી થયું છે. અક્ષયના જન્મદિને આ ટાઈટલ સાથે પોસ્ટર રીલિઝ કરાયું હતું. રૂપેરી પડદા પર અક્ષય કુમાર સતત નિષ્ફળ જઇ રહ્યો છે. હિટ ફિલ્મ માટે તે રીતસર ફાંફા મારી રહ્યો છે. તેવામાં તેણે હવે પ્રિયદર્શન સાથે ૧૪ વરસ પછી એક હોરર-કોમેડી ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો છે. પ્રિયદર્શન અને અક્ષયની જોડીએ ભૂતકાળમાં 'હેરાફેરી', 'ભાગમભાગ' સહિતની ફિલ્મો આપી છે. અક્ષય કુમાર જાતે ફિલ્મનો નિર્માતા પણ છે. આ ઉપરાંત એકતા કપૂર તેની સહનિર્માતા છે. આ ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News