Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર કચેરીનો સબ રજીસ્ટ્રાર લાંચ સ્વીકારતા ઝડપાયો

  • October 21, 2021 

એસીબીને ફરિયાદ કરનાર ફરિયાદી દસ્તાવેજનું કામ કરતા હોય તેઓના પક્ષકારોના દસ્તાવેજ ગઈ તા.૧૧.૧૦.૨૦૨૧ તથા તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ કરાવેલ જે દસ્તાવેજમાં સહીઓ કરી આપવા અવેજ પેટે સબ રજીસ્ટ્રાર પ્રતાપ રથવીએ પ્રથમ રૂ.૧૨ હજારની માંગણી કરેલ જે રકઝકના અંતે રૂપિયા ૮ હજાર લાંચ પેટે લેવાનું નક્કી કરેલ જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી.

 

 

 

 

જેમની ફરિયાદના આધારે એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં અંકલેશ્વર કચેરીનો સબ રજીસ્ટ્રાર પ્રતાપભાઈ રથવી પોતાની કચેરીમાં જ રૂપિયા ૮ હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application