Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરી ફ્રાન્સનાં દરિયા કાંઠાનાં શહેર વિસ્તારમાં વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો

  • October 25, 2022 

ઉત્તરી ફ્રાન્સનાં દરિયાકાંઠાના શહેર કૈલીસમાં વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. આ વાવાઝોડાને કારણે અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા અનેક મકાનોને વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું. જયારે વાવાઝોડાના કારણે આકાશ કાળા વાદળોથી ધુંધળું દેખાઈ રહ્યું હતું અને તેની સાથે તે જોરદાર પવન સાથે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું હતું. તેની પકડને કારણે અનેક મકાનોને ભારે નુકસાન થયું હતું. તે પાછલા વર્ષોમાં ફ્રાન્સમાં આવેલા સૌથી ખરાબ ટોર્નેડો પૈકીનું એક માનવામાં આવે છે. વાવાઝોડાએ બિહુકોર્ટ ગામમાં ભારે વિનાશ સર્જ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application