Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

  • September 23, 2020 

તાપી જિલ્લામાં સતત ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા.૨૩.૦૯.૨૦ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૫૮ મી.મી વરસાદ નોંધાયો છે.

 

જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૧૮૧૪મી.મી, સોનગઢ ૧૫૭૮મી.મી, ડૉલવણ ૨૩૪૩મી.મી, વ્યારા ૧૮૩૩મી.મી.,કુકરમુન્ડા ૧૨૨૨મી.મી, ઉચ્છલ ૯૬૦મી.મી. અને નિઝરમાં ૧૦૮૩મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં ૨૩૪૩મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૯૬૦મી.મી. વરસાદ નોંધાયો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application