Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વેક્સીનનો ડોઝનો જથ્થો પહોંચ્યો તાપી જિલ્લા માં, જાણો જિલ્લા કલેકટરે શુ કહ્યું...

  • January 13, 2021 

તાપી જિલ્લામાં કોવિડ વેકશીન નો ડોઝનો જથ્થો સમીસાંજ ના અરસામાં સુરત થી વ્યારા ખાતે વેકશીન વાન મારફતે આવી પહોંચ્યો હતો,

 

 

જેને જિલ્લાના વેકશીન સ્ટોલ ખાતે સુરક્ષિત રીતે જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં વિધિ વિધાન મુજબ મુકાયો હતો..

 

 

તાપી જિલ્લા માં પ્રથમ તબક્કાના વેકસીનેશન માટે
કોવિડ વેકસીનેશન નો જથ્થો જિલ્લાના વ્યારા સ્થિત વેક્ષીનેશન સ્ટોલ ખાતે મોડી સાંજે આવી પોહચ્યો હતો

 

 

જે આવનારી 15-મી જાન્યુઆરીએ  જિલ્લા ના અન્ય તાલુકા માં પોહચશે અને 16-મી જાન્યુઆરીએ જિલ્લા માં વેક્ષીનેશન માટે ટોટલ ચાર પોઇન્ટ રાખવા માં આવ્યા છે .

 

હાલ જિલ્લામાં 7780 વેક્સીન નો જથ્થો જિલ્લા માં આવી પોહચ્યો છે. જે તબક્કાવાર આરોગ્ય કર્મીઓ ડોકટરો ને અપાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application