સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્ના છે. નવી સિવિલના વોર્ડમાં આજરોજ ૧૩૪ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યો છે, તે પૈકી ૯૦ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૪ વેન્ટિલેટર, ૧૪ બાઈપેપ અને ૭૨ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૫૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્ના છે, તે પૈકી ૪૯ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૭ વેન્ટિલેટર,૧૪ બાઈપેપ અને ૨૮ દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application