Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા સમાચાર, ગૌમાતા માટે અન્ન અને જળ બંન્ને નો ત્યાગ કર્યો હોય તેવી પહેલી ઘટના

  • September 17, 2022 

ગુજરાત સરકારે ગૌશાળાને ૫૦૦ કરોડ આપવાનું કહીને ન ચુકવતા ગૌભકતો પ્રાણ આપવાની તૈયારી સાથે ગૌભકતો નું સરકાર ને અલ્ટીમેટમ આપ્યું છે.




તારીખ ૧૯-૯-૨૨ સુધી ગૌશાળાઓ ને ચુકવણાનો લેખીત પત્ર ન અપાય તો તા.૨૦-૯-૨૨ થી મહેશ દવે જસરા તાલુકો લાખણી અન્ન અને જળનો ત્યાગ કરી સરકાર સામે ગાંધીનગર ખાતે કરશે આંદોલન,હાલમાં પણ ત્રણ ચાર ગૌભકતોએ અન્ન નો ત્યાગ કરી થરાદ ખાતે ઉપવાસ ચાલુ કરેલ છે આ ઉપવાસ આંદોલન ૨૦-૯-૨૨ થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લઈ જવામાં આવનાર છે, મહેશ દવે નવ વર્ષ થી નથી લેતા અનાજ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામ ના છે મહેશ દવે નવ વર્ષ થી ગૌ વ્રત પણ છે ગાય ના દુધ દહી વિગેરે સિવાય નથી લેતા બીજું દુધ દહી ગૌશાળા - પાંજરાપોળ સાથે સંકળાઈ જીવદયા પ્રવૃત્તિ પણ કરે છે મહેશ દવે અનેક અબોલ જીવોને કતલખાને જતાં બચાવવાનું કામ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application