Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણના આંબા પાણી ગામે પૂર્ણા નદી બંને કાંઠે તોફાની બની

  • July 12, 2022 

ડોલવણ તાલુકાના આંબા પાણી ગામે પૂર્ણા નદી બંને કાંઠે તોફાની બની ઘરો માં પાણી ભરાયુ હતું.હાઇવે ક્રોસ કરી પાણી ખેતરોમાં અને ઘરો માં ઘૂસ્યું હતું.સોમવારે સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઘરો પાણી માં ડૂબી જવાથી ભારે નુકસાની થઈ છે.જોકે તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application