Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:મકાનો-બંગલાઓમાં કામ કરનારાઓની વિગત આપવી

  • November 04, 2020 

મકાન માલિકનો વિશ્વાસ મેળવી મિલકત તથા શરીર સંબધીના ગુના આચરવાના બનાવોને ધ્યાનમાં લઇ જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ  એક જાહેરનામા દ્વારા

 

 

તાપી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે કામ કરતા હોય તો માલિકોએ મકાન માલિકનું નામ તથા સરનામું, ફોન નંબર, કામે રાખેલા નોકરનું પૂરૂ નામ, મૂળ વતનનું સરનામું, ઓળખ ચિન્હો, હાલનું પૂરૂ સરનામું, ફોન નંબર સહિતની

 

 

માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમ તા.૨૮/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application