Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કુકરમુંડામાં બુધવારે કોરોના નો નવો 1 કેસ નોંધાયો,હાલ 2 કેસ એક્ટીવ

  • February 04, 2021 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ નો નવો 1 કેસ સામે આવ્યો છે, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.3જી ફેબ્રુઆરી બુધવાર નારોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગામના પટેલ ફળીયામાં 65 વર્ષીય આધેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 891 કેસો નોંધાયા છે,અત્યાર સુધી કુલ 849 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 332 સેમ્પલ લેવામાં આવ્યા છે, જીલ્લામાં માત્ર 2 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application