Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વ્યારા ખાતે યોજાશે

  • August 14, 2024 

૧૫મી ઓગસ્ટ નારોજ ૭૮માં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સવારે ૯.૦૦ કલાકે  પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે થનાર છે. આ સ્વાતંત્ર્ય પર્વમાં  સહભાગી થવા સૌ તાપીવાસીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વાલોડના મુખ્ય શાળા ધમોધલા, સોનગઢના જાગૃતી માધ્યમિક શાળા માંડળ, ઉચ્છલના પ્રાથમિક શાળા આંનદપુર, નિઝર તાલુકામાં  પ્રાથમિક શાળા નિઝર, તેમજ કુકરમુંડાના  પ્રાથમિક શાળા રાજપૂર ખાતે ૭૮માં સ્વાતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News