Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ચુંટણી અધિકારીનાં અધ્યક્ષ સ્થાને તમામ નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાશે

  • February 13, 2021 

નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક તા.13.02.2021નાં રોજ બપોરે 12.00 કલાકે યોજાશે.

 

 

 

સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણીઓ નજીકના દિવસોમાં યોજાનાર છે. જે અન્વયે ચુંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, વ્યારા ખાતે તા.13.02.2021ના રોજ બપોરે 12.00 કલાકે નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાનાર છે. જેમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓને કામની ફાળવણી કરવામાં આવી હતી જેને અનુલક્ષીને સોંપેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application