Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટીવી અભિનેતા રાજ અનડકટ કરશે ટીવી સ્ક્રીન પર કમબેક

  • May 10, 2024 

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપુ નું પત્ર ભજવનાર રાજ અનડકટ દ્વારા લગભગ 5 વર્ષ સુધી કામ કર્યા બાદ સોની સબ ટીવીના આ પોપ્યુલરસીરિયલને અલવિદા કહ્યું હતુ. પણ હવે રાજ અનડકટકલર્સ ગુજરાતીની નવી ટીવી સિરીયલ સાથે પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. અભિનેતા રાજ અનડકટ એક ગુજરાતી ટીવી સિરીયલની સાથે કમબેક કરી રહ્યો છે.


કલર્સ ગુજરાતીના યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતના નામની ટીવી સિરીયલમાં તે અમીન શેખ સાથે જોવા મળશે. કૃષ્ણદાસી ફેમ સેનાએ આરજે તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ટીવીનીપોપ્યુલર અભિનેત્રીએ અત્યાર સુધી 30થી વધુ સીરિયલમાં કામ કરી ચુકી છે. રાજ આ સીરિયલમાં કેશવના પાત્રમાં જોવા મળશે. તો સના આ શોમાં મળવાથી તેના ચાહકો પણ ખુશ છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્ય પ્રેમની કથામાં જોવા મળેલા સીનિયર ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા પણ આ સીરિયલમાં મહત્વની ભુમિકામાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application