Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન શરૂ કરાયું

  • October 28, 2023 

માહિતી વિભાગ, ડાંગ : સ્વચ્છતાને જીવનનુ અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનનુ આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવા તથા તાલુકાના બોરખલ, ગોળષ્ઠા તથા સુબિર તાલુકાના કિરલી ગામ સ્થિત આંગણવાડી ખાતે આંગણવાડીની બહેનો, કર્મચારીઓ સહિત ગ્રામજનો મહા સફાઈ ઝુંબેશમા જોડાયા હતા. સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામા આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application