Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના બલેશ્વર ગામમાં શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સની ટીમે કામગીરી નિરીક્ષણ કર્યું

  • September 15, 2023 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના બલેશ્વર ગામ ખાતે શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સ (એક્ટીવ કેસ ફાઇન્ડીંગ)ની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરીનું સુરત જિલ્લા ક્ષય અધિકારી અને પલસાણા તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા સઘન મોનીટરીંગ અને નિરિક્ષણ કરાયું હતું. કર્મચારીઓને કામગીરી બાબતે જરૂરી સુચનો પણ આપવામાં આવી હતી. વધુમાં વધુ શંકાસ્પદ ટી.બી. કેસ શોધી સ્પુટમ અને એક્સ-રે કરાવવા સુચન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application