Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : અર્ચના ઇન્ટરનેશનલ શાળામાં લાગી આગ

  • January 11, 2021 

કામરેજના માંકણ ગામે આવેલી અર્ચના ઇન્ટરનેશનલ શાળામાં બપોરે આગ દેખાતા ગણતરીની મિનિટોમાં જ લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી શાળાના ફર્નિચર સુધી પહોચી આગના જ્વાળામાં ફર્નિચર સહીત શાળાનો અગત્યનો રેકોર્ડ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

 

 

 

આ ઘટનાની જાણ થતા કામરેજ નવનિયુકતી પી.આઈ., એમ.એમ.ગીલાતર ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારબાદ ફાયર-બ્રિગેડની ટીમે બેકાબુ બનેલી આગની જ્વાળાને ભારે મહેનત બાદ કાબુમાં લીધી હોવા છતાં પણ શાળામાં મોટું આર્થિક નુકશાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application