સુરત જિલ્લામાં કોરોના કેસમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જોકે હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ ગઈ છે. જેની સામે પાલિકા દ્વારા કોરોના વેક્સિનેશની ગતિમાં વધારો કર્યો છે. પ્રથમ ડોઝના 100 ટકા વેક્સિનેશન બાદ બીજા ડોઝ માટે તેજીથી કામ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આજે શહેરમાં 30 સેન્ટર પ્રથમ ડોઝ માટે અને બીજા ડોઝ માટે 84 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેથી આજરોજ કુલ 170 સેન્ટર પર રસી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application