Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં અમલસાડી ગામની યુવતી ગુમ થતાં પોલીસ ફરિયાદ

  • April 28, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં અમલસાડી ગામનાં આશ્રમ ફળિયામાં રહેતા ઠાકોરભાઈ નરોત્તમભાઈ રાઠોડ પરિવારે સાથે રહે છે ઠાકોર છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવામાં કારણે પત્ની સુમનબેન ગુજરાન ચલાવવા માટે સચિનમાં હોજીવાલા શ્યામ નામની મિલમાં નોકરી કરે છે જોકે ગત સોમવારનાં રોજ પરિવાર 19 વર્ષીય પુત્રી દર્શના તેમજ ઠાકોરભાઈ ઘરે હાજર હતા. 

તે સમયે દર્શના કામ અર્થે બારડોલી જાવ છું એમ કહી ને ગયા બાદ મોડી સાંજ સુધી પરત નહિ ફરી હતી સુમનબેન મોડી સાંજે નોકરી પરથી પરત ફર્યા બાદ દર્શના મળી નહિ આવતા શોધખોળ આદરી હતી અને દર્શનાનો ફોન પણ બંધ આવતા માતા સુમન બેને પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application