Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : બહેનને હેરાન કરતો યુવકને સમજાવા જતા ભાઈ અને યુવક વચ્ચે થઈ મારામારી

  • January 14, 2021 

ડિંડોલી બહેનને ફોન કરી હેરાન કરવા મુદે કહેવા ગયેલા ભાઈને યુવકને ઢીકા-મુકક્કીનો મારમારી પગના સાથળના ભાગે ચપ્પુના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

 

 

 

ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ સી.આર.પાટીલ રોડ શિવ નગરમાં રહેતા વિકાસ એકનાથ માંજરે(ઉ.વ.૨૦)ની બહેનને છેલ્લા કેટલાક દિવસોથી વિક્કી દિલીપ મહાજન (ઉ.વ.૨૨, રહે. જગદંબાનગર સી.આર.પાટીલ રોડ) ફોન કરી હેરાન કરતો હતો. જેથી સાંજે વિકાસ તેને કહેવા માટે ગયો હતો તે વખતે વિક્કીએ તેની સાથે ગાળાગાળી કરી ઢીકા-મુકક્કીનો મારમારી પગના સાથળના ભાગે ચપ્પુના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application