નવસારી મોટી ચોવીસી સ્થિત નવા ફળિયા ખાતે રહેતો 26 વર્ષીય અપરણિત યુવક ભીખાભાઈ ખાપાભાઇ રાઠોડ છૂટક મજૂરી કરી માતા સાથે રહી પોતાનું જીવન પસાર કરતો હતો. જોકે રાત્રિના સમયે એકલવાયા જિંદગીથી કંટાળીને ઘરમાં રહેલા છત પર લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી હતી. બનાવ અંગે નવસારી પોલીસને માહિતી મળતા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ કરાવીને વિશેષ એફ.એસ.એલ. મોકલ્યા હતા. જ્યારે આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application