Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદ્યાર્થીઓએ જાહેર જનતાને મતદાન આપવા જાગૃત કરવા પ્રયત્ન કર્યો

  • November 20, 2022 

તાપી જિલ્લા સ્થિત કે. બી.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે આગામી વિધાનસભા ચુંટણી 2022 અંતર્ગત તાપી જિલ્લાના સ્વીપ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળાના મેદાન ઉપર રંગોળી દ્વારા જાહેર જનતાને મતદાન આપવા જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત વિશાળ માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. મતદાન જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application