સોનગઢ તાલુકાના પીપળકુવા ગામમાં ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા દરમિયાન પીપળકુવા ગામના ડુંગરી ફળિયામાં રહેતો રાકેશભાઈ સુરેશભાઈ ગામીતે વગર પાસ પરમીટે પોતાના ઘરની પાછળ ના ભાગે આવેલ પજારી માં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે ઉકાઈ પોલીસ ની રેડમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ અજીતભાઈ ની ફરિયાદના આધારે રાકેશ ગામીત વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application