Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : પતિ એ પત્ની ની હત્યા કર્યો બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર

  • December 24, 2020 

જિલ્લા ના સોનગઢ નગર ના દેવજીપૂરા ની ઘટના ...

 

આધેડ વય ના પતિ એ કરી પત્ની ની હત્યા ..

 

પતિ એ પત્ની ની હત્યા કર્યો બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર ...

 

પોલીસ ને ઘટના સ્થળે થી સ્યુસાઈડ નોટ મળી આવી ...

 

સ્યુસાઇડ નોટ માં પત્ની કહેલું માનતું ન હોવાનો ઉલ્લેખ .

 

 

પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી ...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application