Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : ભટવાડા ગામના જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ

  • February 04, 2021 

સોનગઢ તાલુકાના ભટવાડા ગામના જરૂરિયાતમંદ પરિવારોને  કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ  તા.03/02/2021 ના રોજ   'લોક પરબ'ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી બીજલબેન જગડ-ઘાટકોપર થાણા, ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઇ અને જીપુ ના વિશાલ ગડા દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

જેમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ભટવાડાના યુવામિત્ર કલ્પેશભાઈ ચૌધરી અને રાહુલભાઈ ચૌધરીના હસ્તે 50 પરિવારોને રાશનકીટ વિતરણ કરવામાંઆવી હતી, લાભાર્થીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application