Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગામોમાં મોબાઈલ નેટવર્ક નહિ આવતા જિલ્લા કલેક્ટર ને આપ્યું આવેદન

  • February 04, 2021 

સોનગઢ તાલુકાના દક્ષીણના ગામોમાં મોબાઈલ નેટવર્ક નહિ આવતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

 

 

સોનગઢના મલંગદેવ-ઓટા જેવા 13 જેટલા ગામોમાં મોબાઈલ નેટવર્ક નહિ આવતા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જિલ્લા કલેકટર ને ગામ અગ્રણીઓએ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ના નેજા હેઠળ આવેદન આપ્યું હતું. વારંવારની લેખિત રજૂઆતો છતાં મોબાઈલ નેટવર્ક અંગે કોઈ કાર્યવાહી ન થાય તો આગામી ચૂંટણી બહિષ્કાર ની ચીમકી પણ આવેદનમાં ઉચ્ચરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application