Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નશાની હાલતમાં તરસાડી ગામનો બાઈક ચાલક ઝડપાયો

  • February 08, 2021 

ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલ શીતલ ગાર્ડન હોટલ ની સામેથી જાહેર રોડ પરથી એક યુનીકોન મોટર સાયકલ નંબર જીજે/26/એસ/7964 નો ચાલક અનીલભાઈ ગુલાબભાઈ ગામીત રહે,તરસાડી ફળિયું પોસ્ટ અમલગુંડી, તરસાડી ગામ, તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કેફી પીણા નો નશો કરી પોતાની કબજાની બાઈક વાંકીચુકી તેમજ લોકોની જિંદગી જોખમાય તે રીતે હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો,

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ દુલાભાઈ ની ફરિયાદના આધારે બાઈક નો ચાલક અનીલ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application