Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરમાં સુતેલી પરણીતા પર ગામના પરણીતે કર્યો બળાત્કાર

  • September 01, 2020 

નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં આવતા ચોસલપુર ગામની એક પરિણીત મહિલા પર ગામના જ એક પરિણીત પુરુષે બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ જોવા મળ્યો હતો.

 

પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા ચોસલપુર ગામ કે જે તિલકવાડા પોલીસ ની હદ માં આવતું ગામ હોય આ ગામ ની એક પરણીતા પોતાના ઘર માં રાત્રે સૂતી હતી તે વખતે રાત્રે લઘભગ 12 વાગે ગામનો જ પરિણીત પુરુષ રાજેશભાઇ ગોવિંદભાઇ ભીલ પરણીતા ના ઘર માં ઘૂસી મહિલા જ્યાં સૂતી હતી ત્યાં પહોંચી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હોવાની ભોગ બનનાર મહિલા એ તિલકવાડા પોલીસ મથકે રિયાદ કરતા પોલીસે બળાત્કાર નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ તિલકવાડા પીએસઆઇ એ.એમ.પરમાર કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application