સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલું ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શહેર અને ગ્રામ્યમા ગતિમાન બન્યું છે. ઓલપાડના પિંજરત ગામ ખાતે સફાઇ કર્મીઓ અને ગ્રામવાસીઓ દ્વારા શાળા અને મંદિર બહારના પરિસરની સાફ-સફાઇ કરાઇ હતી. ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનને વધુ બે માસ સુધી લંબાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application