કપિલ શર્માના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં રવીન્દ્રનાથ ટાગોરનો અનાદર થવાના આરોપ સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ શો સાથે સલમાન ખાન પણ જોડાયેલો હોવાનું ગણીને તેને પણ કાયદાકીય નોટીસ પાઠવવામાં આવી છે. આ સંદર્ભમાં સલમાને સ્પષ્ટતા કરી છે કે તેને આ શો સાથે કોઈ લેવાદેવા નથી. બંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન દ્વારા અપાયેલી કાયદેસરની નોટીસમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 'દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનું અપમાન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application