Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલવેના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા

  • January 03, 2024 

એ.સી.બી. દ્વારા લાંચ લેતા સરાકરી બાબુઓ સામે કેસ કરવામાં આવી રહ્યાં છે જયારે ખાસ કરીને વલસાડ રેલવેના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. વલસાડથી વડનગર જતી ટ્રેનમાં વગર ટિકીટે પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પાસેથી 2000ની લાંચ લેવામા આવી રહી હોવાની બાતમીના આધારે એ.સી.બી.એ છટકુ ગોઠવીને અમદાવાદથી મહેસાણા જઈ રહેલા પ્રવાસીઓ પાસેથી લાંચ લેવાના કિસ્સામાં રૂપિયા 1500ની લાંચ લેતા વલસાડના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application