Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે બહુ થયું ધર્મના નામે દબાણ ! તાપી જિલ્લાના સીટી સર્વે વિસ્તારમાં વ્યારાનાં ધાર્મિક દબાણો દુર કરવા જાહેર નોટીસ ઈશ્યુ કરાઈ,લીસ્ટ જુવો

  • July 18, 2024 

તાપી જિલ્લાનાં સીટી સર્વે વિસ્તાર વ્યારાનાં ધાર્મિક દબાણો દુર કરવા માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, વ્યારા જિલ્લો તાપી દ્વારા જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે, દબાણ કર્તાઓને અત્રેથી અગાઉ (૧) તા.૦૫/૦૭/૨૦૧૩ તથા (૨) તા.૦૭/૦૧/૨૦૨૦થી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળની નોટીસ બજાવવામાં આવેલ છે. જે અન્વયે દબાણકર્તાઓએ દબાણ સ્વખર્ચે દુર કરવુ અન્યથા અત્રેથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધિતોએ ગંભીરતાથી નોંધ લેવી.અ.નં. સીટી સર્વે સી.સ.નં. જમીનનો પ્રકાર દબાણનું ક્ષેત્રફળ ચો.મી. દબાણની વિગત (મંદિર,મસ્જિદ,ચર્ચ,મકબરા, ગુરૂદ્વારા  વિગેરે)  કાર્યક્ષેત્ર રીમાર્કસ (૧,૨,૩,૪,૫,૬,૭,૮) (નોંધ : જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવેલ સ્પષ્ટ પ્રેસનોટ)ના આધારે આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે) 

દબાણકર્તાઓએ દબાણ સ્વખર્ચે દુર કરવુ અન્યથા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે

(૧) વ્યારા ૨૦૪૨ સરકારી ૨૦૦.૦૦ ચો.મી.હનુમાનજીનું મંદિર અભિષેક  એસ્ટેટ પાસે સીટી સર્વે વ્યારા ધાર્મિક દબાણોને અત્રેથી અગાઉ (૧) તા.૦૫/૦૭/૨૦૧૩ તથા (૨) તા.૦૭/૦૧/૨૦૨૦થી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળની નોટીસ બજાવવામાં આવેલ છે.

(૨) વ્યારા ૧૯૧૨ સરકારી ૨૪૩.૬૦ ચો.મી. મસ્જીદે આયશા જાનીચાચા મસ્જીદ હાઈવે પર સીટી સર્વે વ્યારા,

(૩) વ્યારા ૧૯૧૨ સરકારી ૨૪૦૦.૦૦ ચો.મી. અંબાજીનું મંદિર ઉનાઈ રોડ સીટી સર્વે વ્યારા,

(૪) વ્યારા ૨૭૧૬ ૨૭૧૭ સરકારી ૩૬.૮૫ ચો.મી. તુફાની હનુમાનજીનું મંદિર હાઈવે પર નવી વસાહત સીટી સર્વે વ્યારા,

(૫) વ્યારા ૩૧૩૫ સરકારી ૧૨.૬૦ ચો.મી. ફુલબાઈ માતાનું મંદિર કુંભારવાડ સીટી સર્વે વ્યારા

(૬) વ્યારા ૨૫૮૨ ૨૫૭૮ સરકારી ૬૮.૦૦ ચો.મી. હનુમાનજીનું મંદિર શંકર ફળિયું સીટી સર્વે વ્યારા,

(૭) વ્યારા ૨૫૮૨ સરકારી ૩૦૦.૦૦ ચો.મી. મુસ્લીમ મસ્જીદ શંકર ફળિયું સીટી સર્વે વ્યારા,

(૮) વ્યારા ૧૯૧૨ સરકારી ૮૪.૦૦ ચો.મી. દયાળુ હનુમાનજીનું મંદિર દાદરી ફળિયું સીટી સર્વે વ્યારા,

(૯) વ્યારા ૪૭ સરકારી ૧૩૩.૦૦ ચો.મી. રાધાકૃષ્ણ મંદિર ફળકે નિવાસ સીટી સર્વે વ્યારા,

(૧૦) વ્યારા રસ્તામાં રસ્તા પૈકી ૧૪.૭૦ ચો.મી. હનુમાનજીનું મંદિર તળાવ રોડ નગરપાલિકા વ્યારા,

(૧૧) વ્યારા રસ્તામાં રસ્તા પૈકી ૩૯.૫૩ ચો.મી. હનુમાનજીનું મંદિર માછીવાડ નગરપાલિકા વ્યારા,

(૧૨) વ્યારા રસ્તામાં રસ્તા પૈકી ૨૫.૦૦ ચો.મી. સંકટમોચન મંદિર હાઈવેની માર્જીનમાં નગરપાલિકા વ્યારા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News