Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાગૃતિના ભાગ રૂપે સોનગઢ પોલીસ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા

  • November 03, 2020 

તહેવારોના સમયમાં ખરીદી સમયે ભીડ થતી હોવાથી જાગૃતિના ભાગ રૂપે કોવિડ જનઆંદોલન અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે

 

સોનગઢ ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ બસ સ્ટેન્ડ, નગરપાલિકા પાસે, સરકારી કોલેજ, દસેરા કોલોની વિસ્તારમાં આવેલ ગણેશજી મંદિર, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત,ફોરેસ્ટ ઓફીસ સહિત નગરભરમાં પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application