Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેલદામાં જુગારના અડ્ડા પર પોલીસના દરોડા,એક ઝડપાયો

  • July 13, 2022 

નિઝરના વેલદા ગામે જાહેરમાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડા પાડી એક જુગારિયાને વરલી મટકા જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યો હતો.જોકે કેટલાક માણસો નાશી છુટ્યા હતા.


નિઝર પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૧૨મી જુલાઈ નારોજ વેલદા ગામની પાણીની ટાંકી પાસે ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેમાં વરલી મટકા જુગારના સાધનો સાથે સાજીદભાઈ સલીમભાઈ પઠાણ રહે,ખાટકી ફળિયું-કુકરમુંડા નાને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂપિયા ૪૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે કેટલાક માણસો પોલીસને જોઈ નાશી છુટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application