અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું LC આપી દેવામાં આવ્યું હતું અને કહવામાં આવ્યું હતું કે હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી. જેથી તમારા બાળકને બીજી કોઈ શાળામાં મુકી દેજો, હાઈસ્કૂલના આવા આદેશથી વાલીઓના માથે તો જાણે આભ તુટી પડ્યું અને વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો હતો, આ વાતની જાણ થતાં રાજસ્થાન હિન્દુ હાઈસ્કૂલ સામે ડી.ઈ.ઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application