સોનગઢના દસેરા કોલોની વિસ્તારમાંથી આજરોજ ગણેશભાઈ સુલજીભાઈ ગામીત રહે, લક્કડકોટ હીરા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નો એક સીડી ડીલક્ષ નંબર જીજે/26/ડી/1365 ઉપર વગર પાસ પરમીટે બે કાપડની થેલીની અંદર પ્લાસ્ટિકની થેલીઓમાં દેશીદારૂ સપ્લાય કરતા પોલીસ રેડમાં પકડાઈ ગયો હતો. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગણેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application