વાલોડ તાલુકામાંથી પસાર થતા રેલ્વે ક્રોસિંગ નં.40નું રીપેરીંગ કામ શરૂ થનાર હોઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.વહોનીયા દ્વારા એક જાહેરનામુ બહાર પાડીને આ રસ્તા પરનો વાહન વ્યવહાર તા.01/10/20 થી 07/10/20 દરમિયાન રેલ્વે ક્રોસિંગ નં.39 અને 42 ઉપર ડાયવર્ટ કરવામાં આવેલ છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application