Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : સગીરાને ભગાડી લઇ જતા પોલીસ ફરિયાદ

  • May 28, 2023 

કુકરમુંડાના ગંગથા ગામના દવાખાના ફળીયામા રહેતી સાહેદ પ્રિતીબેન જમેરસિંગ વસાવેના ઘરેથી તા:૨૦/૦૫/૨૦૨૩ નારોજ નંદુરબારના અક્કલકુવા વિસ્તારની એક સગીરા (ઉ.વ.૧૨ માસ ૦૮,દિવસ ૨૦) નાઓની ઘરે એકલી હાજર હોય, તે દરમ્યાન આરોપી મગનભાઇ બલીરામ વસાવે મુળ રહે, કાકડી આંબા તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) હાલ રહે, ખડકે ગામ તા.અક્કલકુવા જિ.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓએ સગીર વયની છોકરીને લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી ના કાયદેસરના વાલીપણાં માંથી ભગાડી જઇ અપહરણ કરી લઇ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તા.૨૭/૦૫/૨૦૨૩ નારોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application