Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણામાં રહેતા નિકિતાબેન ગામીત લાપતા

  • July 01, 2021 

પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૯/૦૬/ર૦ર૧ના રોજ રહે.હલધરૂ ગામ, ૪૦૮ રિધ્ધી સિધ્ધી રેસિડેન્સી, હલધરૂ પાટીયા, પલસાણામાં રહેતા ભરતભાઈ ગામીતના ૧૯ વર્ષીય પુત્રી નિકીતાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે કેસરી કલરની કુર્તી તથા કાળા કલરની લેંગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application