Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા માટે રાહતના સમાચાર : બુધવારે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નહિં

  • June 16, 2021 

તાપી જિલ્લામાં બુધવારે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી જે એક તાપી જિલ્લા માટે રાહતના સમાચાર છે. જોકે વધુ એક ૧ દર્દીને રજા આપવામાં આવી છે. હાલ ૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.  

 

 

 

જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૭૩  કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૩૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૪૧૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application